ધૂળ-માટીના કારણે ઘટી જાય છે સોલર પેનલની પાવર કેપેસિટી, જાણો તેને સાફ કરવાનો સાચો સમય અને રીત
સોલર પેનલમાં કોઈ ફરતા ભાગો ન હોવાથી તેને વારંવાર મેઇન્ટેનન્સની જરૂર નથી પડતી, પરંતુ તેના પર જામતી ધૂળ તેની કાર્યક્ષમતા ઘટાડી દે છે. પેનલને સાફ કરવા માટે દર વખતે વરસાદની રાહ જોવી નુકસાનકારક સાબિત થઈ...
tv9gujarati.com