આ 5 વસ્તુઓ ખાતા જ શુગર લેવલ પહોંચી શકે છે 500ને પાર, ડાયાબિટીસના દર્દીઓએ આજથી જ ખાવાનું કરી દે બંધ!
Health Tips: કોઈપણ રોગથી રાહત મેળવવા માટે, દવાની સાથે, આહાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ. અસ્વસ્થ આહારને કારણે સમસ્યા વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ આ 5 ખોરાક ન ખાવા જોઈએ નહીંતર સુગરનું સ્તર 500ને પાર...
zeenews.india.com