Airtel Cyber Crime : શું છે Airtelનો આ પ્લાન? જે લૉન્ચ થયો તો સ્કેમ કરનારાઓને પરસેવો છૂટી જશે!
Airtel Cyber Crime : સાયબર છેતરપિંડી અને ઓનલાઈન કૌભાંડોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને એરટેલે (Airtel) છેતરપિંડી અને કૌભાંડો સામેની લડાઈમાં રિલાયન્સ Jio અને VI પાસેથી સમર્થન માંગ્યું, જાણો શું છે...
vtvgujarati.com