અમદાવાદ BRTSના 3 સ્ટેશન પર સ્ટાફ ગાયબ
અમદાવાદમાં BRTS સેવામાં બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ત્રણ BRTS સ્ટેશનો પર ટિકિટિંગ સ્ટાફ ગેરહાજર હોવાનું સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. આ તમામ સ્ટેશનો પર ટિકિટિંગની જવાબદારી...
tv9gujarati.com