શું તમારી ટૂથપેસ્ટ શાકાહારી છે કે માંસાહારી ? કઇ રીતે ખબર પડે, જાણો વિગતે
સામાન્ય રીતે આપણે ટૂથપેસ્ટને શાકાહારી જ માનીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તમારી દાંતને ચમકાવતી ટૂથપેસ્ટ ક્યારેક માંસાહારી પણ હોઈ શકે છે? આ પ્રશ્ન એટલા માટે મહત્વનો છે કારણ કે ઘણી ટૂથપેસ્ટ બનાવતી...
tv9gujarati.com