Local Body Election : મતદાન કરવા જાવ છો, તો ગરમીથી બચવા જોડે લઈ જજો આ 5 વસ્તુઓ, ખરેખર કામ લાગશે
વધતા તાપમાન અને લૂના પ્રકોપને ધ્યાનમાં રાખીને, મતદાન દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલું જ મહત્વનું છે જેટલું મતદાન કરવું. તેથી, થોડા સરળ ઉપાયો અપનાવીને તમે ગરમીથી બચી શકો છો અને આરામથી મતદાન કરી...
tv9gujarati.com