Breaking News : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં વધારો, જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો...
જતા જતા ફરી એકવાર ગુજરાતમાં ઠંડીનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાંથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા...
tv9gujarati.com