નોકરી ગઈ કે છોડી તો કંપનીએ તરત કરવું પડશે આ કામ
નવા લેબર કોડ હેઠળ કંપનીએ એક મહત્વપૂર્ણ બદલાવ કર્યો છે. હવે જો તમારી નોકરી છૂટી જાય અથવા તમે નોકરી છોડો તો કંપની તમને બાકી રહેલી સેલેરી, એલાઉન્સ અને એરિયરનું પેમેન્ટ માત્ર 2 દિવસમાં કરી દેશે. પહેલાં આ...
vtvgujarati.com