♻️ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી!
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોનની વિવિધ દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું.
🌿 સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાજકોટ માટે સૌનો સહકાર જરૂરી.
#PlasticMuktaGujarat
#SBMGujarat
#BeatPlasticPollution