VIDEO : વાવણી ટાણે ડીઝલની અછત, સાયલા-હળવદમાં ડીઝલ માટે પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો
Sayla-Halwad News : ખેતી માટેનો સૌથી મહત્વનો સમય ચાલી રહ્યો હોય ત્યારે પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં
vtvgujarati.com