ભરૂચમાં કોંગ્રેસની ‘મોંઘવારી જેલ’, વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીથી ગરમાયું રાજકારણ
ભરૂચ રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, NEET પેપર લીક અને ખેડૂતોને ખાતર ન મળવાના મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકરોએ ‘મોંઘવારીની જેલ’ બનાવી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો....
tv9gujarati.com