સવાર-સવારની આ આદત બદલી નાખશે તમારુ ભાગ્ય, ક્યારેય નહીં પડે પૈસાની ખોટ
ભગવદ્ ગીતા અનુસાર સવારની કેટલીક આદતો ઘરમાંથી ગરીબી દૂર કરવામાં મદદ કરે છે. આ આદતો માત્ર ધાર્મિક મહત્વ જ નથી રાખતી પણ માનસિક શાંતિ, સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ પણ આપે છે.
vtvgujarati.com