ફટાકડાના અવાજથી ગંભીર બીમારીનો ખતરો, આવી ભૂલ કરી તો આવશે કાયમી બહેરાશ
આજકાલ જ્યારે આપણે તહેવારો ઉજવીએ છીએ ખાસ કરીને દિવાળી, નવરાત્રી, નવું વર્ષ વગેરે પ્રસંગોએ ફટાકડાનો જોરદાર અવાજ અને વિસ્ફોટ આપણી ખુશીનો ભાગ બની જાય છે. પરંતું તે ક્યારેક મુશ્કેલીનું કારણ પણ બની શકે છે.
vtvgujarati.com