આખા વિશ્વમાં ભારત પર સૌથી મોટું મોબાઇલ અટેકનું જોખમ, આ એપ્સ ચોરી રહી છે તમારો ડેટા
ભારતમાં ગયા વર્ષની સરખામણીમાં એન્ડ્રોઇડ માલવેરમાં ભયંકર વધારો થયો છે. જેમાં સ્પાયવેર અને બેંકિંગ ટ્રોજન સૌથી મોટી ચિંતાનું કારણ બન્યું છે. જેમાં હેકર્સ મોબાઇલ પેમેન્ટ ચોરી અને ડિવાઇસ ટ્રેકિંગ પર વધુ...
vtvgujarati.com