Breaking News: તમે નકલી 5G નેટ તો નથી વાપરી રહ્યા ને..? જાણો 5G નેટના અસલ વેરિયન્ટ વિશે!
જો તમારા ફોનમાં 5G દેખાય છે પણ તમને 4G સ્પીડ મળી રહી છે, તો તમે નકલી 5G વાપરી રહ્યા હોઈ શકો છો. ભારતમાં બે પ્રકારના 5G નેટવર્ક છે, SA 5G અને NSA 5G, જેમાંથી NSA 5G ને ડમી 5G તરીકે પણ ઓળખવામાં આવે છે....
tv9gujarati.com