શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થવા છતાં હજુ પણ વિશ્વના અનેક દેશો ક્રૂડ ઓઈલના સંકટનો સામનો કરી રહ્યા છે. જ્યારે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો, યુદ્ધના કારણે ભારતના સૌથી મોટા સપ્લાયર કતરથી...
gujaratsamachar.com