A simple man, who wants to live in a society where justice prevails..If not, i will fight for it till my end.

Joined October 2012
6,780 Photos and videos
Durgesh Pathak retweeted
ખેડૂતોના ખેતરોમાં જે રીતે તેમની મંજૂરી વગર કે પૂરતું વળતર આપ્યા વગર વીજ લાઇનો નાખવામાં આવી રહી છે તેના વિરોધમાં એક થયેલા ખેડૂતોના સમર્થનમાં AAP ના ઘણા નેતાઓએ રાજકારણથી દૂર રહી ખેડૂત તરીકે આંદોલનનું સમર્થન કર્યું ત્યારે હવે અમુક નેતાઓના પેટમાં તેલ રેળાયું છે. પાલભાઈ આંબલીયા ખેડૂતોની આ લડતમાં પક્ષપાત કરીને હવે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે અને કોંગ્રેસના રોટલા શેકી રહ્યા છે. આ સમગ્ર મુદ્દે AAP નેતા પંકજભાઈ રાણસરિયાની પ્રતિક્રિયા.
1
32
65
815
Durgesh Pathak retweeted
Massive Support for AAP Across Punjab | Roadshow in Mohali | LIVE x.com/i/broadcasts/1wGWjjnmv…
302
2,433
3,066
41,319
Durgesh Pathak retweeted
मोहाली नगर निगम चुनाव में ज़बरदस्त जीत दिलाने के लिए मोहाली के लोगों का आज रोड शो के ज़रिए दिल से धन्यवाद किया।
252
326
1,508
24,690
Durgesh Pathak retweeted
આમ આદમી પાર્ટીના મિશન 2027 અંતર્ગત આજે અમદાવાદ ખાતે AAP ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી @AapKaGopalRai, પ્રદેશ સહ પ્રભારી શ્રી @ipathak25 અને @GulabMatiala, પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi, ધારાસભ્ય શ્રી @Chaitar_Vasava, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @manoj_sorathiya સહિત પ્રદેશ નેતૃત્વની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીની "તૈયારી બેઠક" યોજાઈ. આ બેઠકમાં 2027 વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પાર્ટીના પદાધિકારીઓ સાથે અનેક મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી.
1
30
64
1,596
Durgesh Pathak retweeted
ભાજપે ખેડૂતો સાથે ખોટું કરવામાં કોઈ કમી નથી રાખી, અને રાજકારણમાં આવવાનું કારણ જ એટલું છે કે અમારે ખેડૂતોનું હિત કરવું છે. જ્યારે જ્યારે ખેડૂતો સાથે અન્યાય થતો દેખાશે ત્યારે મજબૂતીથી જગતના તાતના સમર્થનમાં અમે ઊભા હોઈશું. @isudan_gadhvi
25
45
547
Durgesh Pathak retweeted
'પહેલા પૂરતું વળતર આપો, પછી જ કામ શરૂ કરવા દેવાશે': મોરબીમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલનને ઈસુદાન ગઢવીએ સમર્થન આપ્યું, હેમંત ખવા જોડાયા divya.bhaskar.com/wuO9PXosW3…
25
42
753
Durgesh Pathak retweeted
આવતીકાલે 15 જૂન સોમવારના રોજ ગાંધીનગર ખાતે કૂચ કરતા ખેડૂત સંગઠનોને આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે. આ ટ્રેક્ટર રેલીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાશે. ખાનગી કંપનીઓ અને સરકારની મિલીભગત સામે ખેડૂતોના હકો અને અધિકારોની આ લડતમાં આમ આદમી પાર્ટી ખભેથી ખભો મિલાવીને મજબૂતીથી ખેડૂતોની સાથે ઉભી છે. @manoj_sorathiya
1
38
73
879
Durgesh Pathak retweeted
ગુજરાતની બહેરી સરકારના કાન સુધી પોતાની વેદનાનો અવાજ પહોંચાડવા ખેડૂતો 15 જૂને એક ટ્રેક્ટર રેલી યોજી રહ્યા છે. પ્રાઈવેટ કંપની પોલીસ ભાડે લઈને ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તી વીજ લાઇનો નાખી રહી છે તેના વિરોધમાં યોજાનાર આ ટ્રેક્ટર રેલીમાં AAP ધારાસભ્ય શ્રી @Gopal_Italia પણ જોડાશે અને ખેડૂતોના હક અધિકારો માટે અવાજ બુલંદ કરશે.
2
54
135
2,049
Durgesh Pathak retweeted
મોરબીના જેતપર ખાતે ખેડૂતો તેમની સાથે થયેલા અન્યાય વિરુદ્ધ આંદોલન પર બેઠા છે ત્યારે આજે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi, જામજોધપુરના ધારાસભ્ય શ્રી @KhavaHemat અને AAP નેતા પંકજભાઈ રાણસરિયા સહિત હોદ્દેદારો આંદોલન સ્થળે પહોંચ્યા અને ખેડૂતોની મુલાકાત લીધી.
23
72
628
Durgesh Pathak retweeted
शिव आराधना और भक्ति का भव्य उत्सव | जालंधर, पंजाब से LIVE x.com/i/broadcasts/1pJdRRAYj…
536
2,450
2,943
43,191
Durgesh Pathak retweeted
ખેડુતોના અધિકારોની લડાઈ માટે હર હંમેશ તૈયાર આમ આદમી પાર્ટી. 📍જેતપર, મોરબી. મોરબીના જેતપર ગામે વિજકંપનીની દાદાગીરી અને પોલિસ દમન સામે પોતાના અધિકારોની લડાઇ લડી રહેલ ખેડુતોની લડતમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ઇસુદાન ગઢવી અને આપના ધારાસભ્ય શ્રી હેમંત ખવાએ ખેડુતોની છાવણીની મુલાકાત લઈ સમર્થન આપ્યું. ખેડુતોના અધિકારો માટે આમ આદમી પાર્ટી તમામ સહયોગ આપશે.
2
56
118
1,204
Durgesh Pathak retweeted
ભાજપ સરકારે ખેડૂતો સાથે જે અન્યાય કર્યો છે એનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ સરકાર માત્ર અને માટે ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે, ભાજપને આમ જનતા, ખેડૂતો અને ગરીબોની સમસ્યાઓથી કોઈ ફરક પડતો નથી. જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સ્થળે જઈ તેમની મુલાકાત કરી ત્યારબાદ મીડિયા સમક્ષ તેમના સમર્થનમાં વાત મૂકી.
2
81
156
2,946
Durgesh Pathak retweeted
મોરબીના જેતપર ખાતે ખેડૂતો તેમની સાથે થયેલા અન્યાય વિરુદ્ધ આંદોલન પર બેઠા છે ત્યારે આજે AAP ધારાસભ્ય શ્રી @KhavaHemat અને AAP નેતા પંકજભાઈ રાણસરિયા સહિત હોદ્દેદારો સાથે આંદોલન સ્થળે જઈ તેમને સમર્થન જાહેર કર્યું. ખેડૂતોને જ્યાં જરૂર પડે ત્યાં આમ આદમી પાર્ટી તેમની સાથે મજબૂતીથી તેમની સાથે ઉભી છે.
2
52
134
1,710
Durgesh Pathak retweeted
Addressing Punjab State Traders Meeting | AAP Govt is Committed to Supporting Traders, Shopkeepers, and Business Owners | LIVE x.com/i/broadcasts/1dGYlldvW…
527
2,447
2,917
39,119
Durgesh Pathak retweeted
Massive Pro-Incumbency Wave for AAP in Punjab | Roadshow in Bathinda | LIVE x.com/i/broadcasts/1YGNrrEgd…
617
2,723
3,714
66,164
Durgesh Pathak retweeted
आज पंजाब में 4 पार्टियां हैं.. 1) चिट्टा/बेअदबी पार्टी 2) झगड़ा पार्टी 3) ED पार्टी 4) आम आदमी पार्टी पंजाब की जनता आम आदमी पार्टी को वोट देकर फिर से अपने ईमानदार CM भगवंत मान जी को मुख्यमंत्री बनाएगी।
999
3,310
8,681
454,293
Durgesh Pathak retweeted
PM Modi is saying 'thank you' to Trump. Thank you for exactly what? For attacking ships with Indians on board and killing Indian nationals? The situation has become hopelessly embarrassing for our country now. Modi ji has completely surrendered India's sovereignty, pride and the lives of its citizens to Trump. India needs a strong Prime Minister. Trump cannot be allowed to do whatever he pleases with our country and our people.
All three Indian sailors, who were reported missing after the US attack on a Palau-flagged ship off the Oman coast, have been confirmed dead, news agency Reuters reported. The US military said it attacked the oil tanker, MT Settebello, after  it tried to “violate” the blockade put up by the US outside the Strait of Hormuz, off the Oman coast.
1,224
8,187
24,698
617,345
Durgesh Pathak retweeted
ખેડૂતો પર ભાજપ સરકાર આટલો અત્યાચાર કેમ કરે છે? @isudan_gadhvi
1
36
60
848
Durgesh Pathak retweeted
The most advanced road cleaning & sweeping machines are now on the ground — starting from Patiala. This is the Bhagwant Mann Model of Governance. #MissionCleanPunjab
21
138
311
11,361
Durgesh Pathak retweeted
ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે. ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ નથી મળતા, પાક નુકસાન થાય તો પૂરતું વળતર નથી મળતું, ભાજપ સરકારની નિષ્ફળ નીતિઓને કારણે હવે તો ડીઝલ પણ નથી મળતું, પાણીની સમસ્યા છે, વીજળીની સમસ્યા છે પરંતુ આ સમસ્યાઓનો નિકાલ ભાજપ લાવી શકી નથી. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં ભાજપ સરકાર ખેડૂતો સાથે ખોટું કરવામાં કોઈ કસર નથી છોડી રહી અને હવે તો ખેડૂતો સરકાર સામે અવાજ ઉઠાવે તો નિર્દોષ ખેડૂતો પર ભાજપ સરકાર લાકડીઓ વરસાવે છે. @isudan_gadhvi
1
33
82
752