સુરેન્દ્રનગર ની જનતા નો અવાઝ

Joined December 2016
772 Photos and videos
સુરેન્દ્રનગર નો અવાજ retweeted
@SPSurendranagar @surendranagarmc @JagdishMakwana_ @CollectorSRN @CMOGuj @BJP4India @abpasmitatv @sandeshnews please report to it and work we have selected you in Gujarat for this reason Just be worried about the situation you have seen the results in Lok sabha
1
1
45
માન. @CMOGuj આ દ્રશ્ય @surendranagarmc માં આવતા વિસ્તારના છે. વરસાદ બાદ ઘણા દિવસો સુધી પાણી ભરાઈ રહે છે. તંત્ર ને ફરિયાદ કરી પણ બહેરા કાને ફરિયાદ પહોચતી નથી. તંત્ર એ અમને બ્લોક કરેલ છે હવે તમે કોઈ રસ લો એવી વિનંતી. @kuberdindor @JagdishMakwana_ @dpeosnr
1
73
માન. @CMOGuj જોઈલો આ છે અમારા સુરેન્દ્રનગર નો દુધરેજ ફાટક થી બહુચર વાળો રોડ જે આગળ સુરેન્દ્રનગર ની સૌથી મોટી હોસ્પીટલ ટીબી હોસ્પિટલ સુધી જાય છે. રોડ તો દેખાતો નથી. નકરી ધુળ ઉડે છે. પ્રજા ત્રાહિમામ છે. અમે અરીસો બતાવીએ છીએ એટલે @surendranagarmc એ અમને બ્લોક કર્યા છે @AhmedabadRcm
8
186
ચાલો ત્યારે લોકો ના પ્રશ્ન રજુ કરવાનો બદલો મળી ગયો. @AhmedabadRcm
2
1
133
Replying to @surendranagarmc
@surendranagarmc ઘણા વિસ્તારોમાં નગરપાલિકા સમયે સફાઈ કામદાર આવતા હતા ત્યાં મહિનાઓથી કોઈ સફાઈ કામદાર દેખાતા નથી એવું જાણવા મળ્યું. આવું થવા પાછળનું કારણ શું ગણી શકાય? @AhmedabadRcm @CMOGuj
1
2
114
માન. કમિશ્નરશ્રી @surendranagarmc લોકો ને હવે ધીમે ધીમે એવું લાગવા લાગ્યું છે કે આના કરતા નગરપાલિકા સારી હતી. શામાટે આવું લાગી રહ્યું છે એ વિચારવાનો સમય મળે તો વિચારજો. @AhmedabadRcm @CollectorSRN @JagdishMakwana_ @CMOGuj @PMOIndia
4
123
Replying to @Pankajbhaidesai
@Pankajbhaidesai સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નું ઉદ્ઘાટન થયા ના થોડા સમય માંજ આગળ છાયા માટે નાખેલ શેડ ફાટી ગયો છે. જેના કારણે હાલ જનતા ને તડકે બેસવાનો વારો આવે છે. શું આ રિપેર ના થઈ શકે? @surendranagarmc @GmGsrtc @GSRTC_Gujarat @OfficialGsrtc @CMOGuj
1
121
Replying to @surendranagarmc
@surendranagarmc સુરેન્દ્રનગર ના ટાગોરબાગ ની આવી દુર્દશા કોના પાપે? ઉનાળા ના વેકેશન માં નાના ભૂલકા કયા રમવા જાય? @AhmedabadRcm @CMOGuj
3
1
6
170
मान. @PMOIndia श्री @narendramodi जी आप बोलते हो एक पेड माँ के नाम और यहाँ @surendranagarmc सुरेन्द्रनगर केजन्म के पहले का तकरीबन १०० साल से भी पुराना पेड काट रहे है। हमारी बिनती है यह पेड ना काटा जाये। @CMOGuj @GujForestDept
1
3
394
Replying to @surendranagarmc
@surendranagarmc આપને રોડ ની સાઈડમાં ઉભેલ લીમડો શું નડે છે? શા માટે અને કાપવામાં આવી રહ્યો છે? @CMOGuj @CollectorSRN @AhmedabadRcm
1
125
@surendranagarmc ને વૃક્ષો આટલા નડતા હોય તો મહાનગરપાલિકા ના લોગો માંથી પણ વૃક્ષ દૂર કરીદો.
1
107
આદરણીય ⁦@surendranagarmc⁩ આ બાબત કેટલી યોગ્ય છે? શહેરીજનો પાસેથી ટેક્સ પણ લેવો અને ગટર લાઇન પણ એમણે જાતે સાફ કરવા કહેવું. ⁦@AhmedabadRcm⁩ ⁦@CMOGuj
1
7
527
आदरणीय @nitin_gadkari १३ किमी के रास्ते में २६ बम्प यानी पर किमी २ बम्प. यह बात है गुजरात के सुरेन्द्रनगर जिल्ले के वढवान - वड़ोद स्टेट हाइवे की। बम्प के लिए भी कोई गाइडलाइन होनी चाहिये । @CMOGuj @CollectorSRN
1
4
206
@surendranagarmc⁩ શું આનો કોઈ જવાબ છે આપની પાસે?
1
2
165
ૐ શાંતિ ફરીથી આખલા ના કારણે કોઈને જીવ ગુમાવવો પડ્યો. અમને ડબ્બે કેમ નથી પુરતા? @surendranagarmc
2
1
5
179
આદરણીય સાહેબશ્રી @surendranagarmc NTM સ્કુલ વાળા રોડ પર હાલ શાકભાજી વાળા બેસે છે ત્યાં એક શુલભ શૌચાલય છે જે બંધ હાલત માં છે તે ચાલુ કરવામાં આવતો ઉપયોગી બની શકે તેમ છે.
4
152
આદરણીય @dgpgujarat સાહેબ આપનો હેતુ સારો છે પણ જો દંડ ના બદલે દંડની રકમ વસુલી તેનો હેલમેટ આપવામાં આવે તો?
132
સુરેન્દ્રનગર નો અવાજ retweeted
અગામી આયોજન માં આપનો સૂચન નો વિચાર કરીશું. ફિડબેક બાબત આભાર.
1
2
3
266
શું @surendranagarmc નું તંત્ર નાના વેપારીઓ ને દંડ કરીને આત્મસંતોષ માની લેશે કે અહીંયા મોટા મગરમચ્છ પર કાર્યવાહી કરવાની હિંમત બતાવશે?
118
આમ જનતા પાસેથી દંડ ઉઘરાવવા વાળા @surendranagarmc ના અધિકરીઓ ની આ બેદરકારી બદલ કોની પાસે અને કેટલો દંડ વસુલસો?
1
1
145