Joined June 2024
2,805 Photos and videos
Pinned Tweet
Replying to @BJP4Gujarat
@BJP4Gujarat ગુજરાતી ડિકશનરી માટે નવો શબ્દ શોધાઈ ગયો 🤣🔥
56
Rajbeer retweeted
Jun 15
.@pal_gpcc સલામ છે તમારી મહેનત ને... વર્ષોના લાંબા અંતરાલ બાદ આજે જ્યારે જગતનો તાત પોતાના હકો માટે રસ્તા પર ઉતરીને એકજૂથ થયો છે, ત્યારે અમુક મુઠ્ઠીભર લેભાગુ તત્વો અને દલાલોથી ખેડૂતોની આ એકતા સહન નથી થઈ રહી. આ આંદોલનને તોડવાના બદઈરાદા સાથે આવા દલાલોને જાણીજોઈને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેથી કરીને તેઓ રેલીમાં ઘૂસીને ખેડૂતો વચ્ચે ફાટફૂટ પડાવી શકે અને અંદરોઅંદર ઝઘડા કરાવી શકે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, આ આંદોલનને નબળું પાડવાનો પ્રયાસ કરનાર આવા ગદ્દારોને ખેડૂત સમાજ ક્યારેય માફ નહીં કરે. છેલ્લા છ-સાત મહિનાથી #કિસાન_કોંગ્રેસ અને #કિસાન_સંઘર્ષ_સમિતિની સમગ્ર ટીમ કચ્છથી લઈને સૌરાષ્ટ્ર સુધી ગામેગામ ફરીને આ કઠિન લડાઈ લડી રહી છે. મારો સવાલ એ છે કે, જ્યારે જમીની સ્તર પર ખરો સંઘર્ષ ચાલી રહ્યો હતો, ત્યારે આ દલાલો કયા દરમાં છુપાયા હતા ? ત્યારે તેમને ખેડૂતોની કોઈ પીડા કેમ ન દેખાઈ ? આજે જ્યારે ખેડૂતો પોતાની તાકાત સાથે રસ્તા પર ઊતરી આવ્યા છે, ત્યારે જ આ સ્વાર્થી તત્વો માત્ર ને માત્ર આ પવિત્ર લડાઈને વેરવિખેર કરવા અને બગાડવા માટે જ અચાનક ફૂટી નીકળ્યા છે. #ખેડૂતઆંદોલન #જગતના_તાત #GujaratPolitics #Khedut #Gujarat
4
18
99
3,735
Rajbeer retweeted
જગતનો તાત પોતાનો હક્ક લેવા આવી રહ્યો છે જય જવાન જય કિસાન
6
101
427
3,990
Rajbeer retweeted
Jun 15
સાંસદ ગેની બેન 🔥🔥 વિશાળ ખેડૂત આક્રોશ રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોરનો ટ્રેક્ટર સાથે દબદબાભેર પ્રવેશ ઉદ્યોગપતિઓ અને સરકારની નીતિઓ નો વારો પાડ્યો! જય જવાન, જય કિસાન! #ખેડૂતએકતા
1
35
169
3,985
એક અદાણી જાડો એણે ખોયદો ખાડો….
9
42
171
3,748
Resistance Is Existence…!! શાંતિપુરા સર્કલ ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો 🔥🔥🔥

2
12
56
1,491
Rajbeer retweeted
धरती पुत्र के साथ बेइंसाफ़ी बर्दाश्त नही !
1
1
9
Rajbeer retweeted
બહું થયું ... ક્યાં સુધી સહન કરવાનું .. સરકાર વ્હાલા પૂંજીપતિ ઓ માટે કોઈ કાયદો છે કે નહી !! જમીન મા થાંભલાઓ નાખી દેવાના એ પણ પૂછ્યા વિના .. "બોડી બામણીનું ખેતર" સમજી બેઠા છે...શું ના હાલે આવું અને કોગ્રેસ પક્ષ જોરદાર વિરોધ કરશે..!! #Amitchavda #congress #Gujarat @INCGujarat
1
1
17
જે અંધબતકાવ પોતાના ઘર પાસે ૨ મીનીટ માટે કોઈને ગાડી પાર્ક નથી કરવા દેતા તે ડોબાઓ ઈચ્છે છે કે યોગ્ય વળતર વગર ખેડુતો પોતાની જમીન એના અદાણી કાકા ને સાવ મફતમાં આપીદે….
1
6
30
897
Rajbeer retweeted
ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી તારીખ : 15 જૂન 2026, સોમવાર સ્થળ : શાંતિપુરા સર્કલ , ગાંધીનગર
7
49
131
1,702
Rajbeer retweeted
घबराइये मत ये कोई ये कोई उग्रवादी नहीं है बल्कि सत्ता के सिस्टम से सताए गए छात्र है।पटना का ये दृश्य सरकार की विफलता का आईना है । शिक्षा मंत्री के साथ रील मंत्री को भी इस्तीफा देना चाहिए।
9
247
851
5,702
ચલો ગાંધીનગર મુંગી બહેરી સરકારના કાને અવાજ નાખવા
1
7
60
686
તૈયાર માથે ચરી ખાવા આવનાર @AAPGujarat ના બેશરમો માટે આવતી કાલની કીસાન રેલીમાં ભાજપ કે ભાજપની બી-ટીમ આપ કે પછી કિસાન સંઘે કોઈએ ડોકાવાનુ થતુ નથી… આ રેલી ખેડુતો માટે છે નઈકે તમારા કાકરી ચારામાટે
5
12
39
2,593
Rajbeer retweeted
🚢 डूबते जहाज पर कैप्टन मोदी: “मित्रो… देश ऊपर जा रहा है” लेकिन हकीकत कुछ और है: • रिकॉर्ड बेरोजगारी • असहनीय महंगाई • गिरता रुपया • गहराता आर्थिक संकट • बढ़ती असमानता • बढ़ता कर्ज यह कार्टून मोदी सरकार की हर स्तर पर नाकामी को बिल्कुल सही तरीके से दिखाता है। भारत डूब रहा है, जबकि वे सपने बेच रहे हैं। #EconomicCrisis #देशडूबरहाहै #ModiSarkarFailed #आर्थिकसंकट
1
9
13
292
Rajbeer retweeted
. @INCGujarat લઘુમતી વિભાગના અધ્યક્ષ શ્રી વજીરખાન પઠાણ જી ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. ઇશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી અનેક શુભકામનાઓ.
6
9
31
312
Rajbeer retweeted
PM Modi finished his short visit to India and returned abroad.
Jun 13
PM Modi embarks on an official visit to France and Slovakia
306
5,025
38,586
491,579
Rajbeer retweeted
India should ask US Ambassador in New Delhi to go back to Washington and remain there unless US expresses regret for the reckless killing of our citizens on sea. But Modi is a pussy cat before Donald. He shivers before him.
641
5,158
28,145
579,597
Rajbeer retweeted
3 sailors killed, 5 airforce soldiers killed. Hello France n Slovakia, here I come.
108
1,523
9,872
180,676
Rajbeer retweeted
Replying to @GeneralBakshi
Thanks for speaking out ...loud and clear. The most disturbing is that instead of being outrage and putting up the strongest protest , the GOI is pushing the narrative of Indian sailors at fault , some of BJP 's paid IT cells even calling the victims as greedy and completely justifying the United State's action .
1
10
51
1,658
Rajbeer retweeted
😏अमेरिका के हमले में हमारे 3 देशवासी मारे गए, असम के फाइटर जेट क्रैश में हमारे 5 जवान शहीद हो गए और देश के सर्वोच्च पद पर बैठे गौतम अडानी जी से निंदा और संवेदना की एक पोस्ट तक नहीं की जा रही!
5
41
225
4,202
देश विकसित हो रहा है तो अनाज देने की जरूरत पड़ रही है कैसे इकोनामी ठीक है तो नौकरियां मिल नहीं रही है कैसे भ्रष्टाचार नहीं है तो पेपर लीक कैसे महिला सुरक्षा है सबसे ज्यादा महिलाएं लापता कैसे हम विश्व गुरु है 100 टॉप यूनिवर्सिटी में हम नहीं कैसे सरकार हिंदुओं की है तो हिंदू खतरे में कैसे देश की GDP 12 साल में दुगनी हुई तो मित्रों की आमदनी 500 गुना कैसे देश सुरक्षित हाथों में है तो 3 साल से मणिपुर जल रहा है कैसे मेड इन इंडिया पूरी रफ्तार में है तो चीन से व्यापार घाटा 112 बिलियन डॉलर कैसे भारत मोबाइल हब बन चुका है तो भारत की मोबाइल कंपनी टॉप में नहीं कैसे देश सुरक्षित हाथों में है तो गलवान में चीन घुस्सा कैसे मोदी ने एक भी दिन छुट्टी नहीं ली तो पूरा दिन ध्यान मैं बिताया कैसे मोदी ने देश मजबूत किया तो अमेरिका निर्देश दे रहा है कैसे सवालों के जवाब हो तो कमेंट में बताएं
32
128
326
3,686