बाल्य काल से स्वयंसेवक @RSSorg ,Former Convener @bjp4kutchh Social Media cell, Member MSB-Anjar GOG, Trusty secretary shree parabiya parivar Trust, D.P.E. Engg.

Joined November 2009
3,445 Photos and videos
सूर्येण प्रकाशः आनीतः। पक्षिभिः सुन्दरं गीतं कृतम्। पुष्पाणि हसन् उवाच, जन्मदिनस्य अनेकशः शुभकामनाः! મારા નાના ભાઈ સમાન પરમ મિત્ર @BJP4Gujarat સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર શ્રી @MananDaniBJP ભાઈને જન્મદિનની મંગલમય શુભકામનાઓ સહ શુભેચ્છાઓ Wish you a very happy birthday 🎂
3
11
14
205
Varun B Thacker (Nation First) retweeted
કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે સુવર્ણકાળ અંજાર કચ્છ શહેરમાં ચાલુ વર્ષથી જ શરૂ થતી નવી પોલીટેકનિક કોલેજ મંજૂર થઈ અંજાર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ @TBChhangaBJP અને ગુજરાત સરકારના મંત્રીશ્રી ને ખુબ ખુબ અભિનંદન @CMOGuj @iDevjiVarchand @VinodChavdaBJP
2
2
7
62
Varun B Thacker (Nation First) retweeted
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના 12 વર્ષના સુશાસનને પ્રદર્શિત કરતી 'પ્રદર્શની'નું ઉદ્ઘાટન અને 'મીડિયા સંવાદ' 📍પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' નિહાળો આ વિશેષ ક્ષણો.... #12YearsofSeva
1
91
95
833
Varun B Thacker (Nation First) retweeted
સેવાનો સંકલ્પ, વિકાસની સિદ્ધિ અને જન-જનનો વિશ્વાસ, જેના કેન્દ્રમાં છેવાડાનો માનવી હોય, એ જ સાચું સુશાસન. માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ તેમના 12 વર્ષના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના નાગરિક સુધી સુવિધા, સુરક્ષા અને સન્માન પહોંચાડીને સુશાસનની નવી મિસાલ કાયમ કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp , પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP અને નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh એ આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આ 12 વર્ષની યાત્રાને પ્રદર્શિત કરતી વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું તેમજ મીડિયાના મિત્રો સાથે વિસ્તૃત સંવાદ કરી સરકારની ઐતિહાસિક સિદ્ધિઓ અને લોકાભિમુખ કાર્યોની ચર્ચા કરી. #12YearsofSeva
3
75
106
792
Varun B Thacker (Nation First) retweeted
Jun 12
As promised: 🪷 𝐒𝐚𝐛𝐤𝐚 𝐒𝐚𝐚𝐭𝐡 𝐇𝐚𝐢... 𝐒𝐚𝐛𝐤𝐚 𝐕𝐢𝐤𝐚𝐬 𝐇𝐨 𝐑𝐚𝐡𝐚 𝐇𝐚𝐢… 𝐒𝐚𝐛𝐤𝐚 𝐇𝐢𝐬𝐚𝐚𝐛 𝐇𝐨𝐠𝐚! ⏱️
43
396
1,735
23,270
Varun B Thacker (Nation First) retweeted
ગરીબો પ્રત્યેની સંવેદના જ મોદીજીની સૌથી મોટી શક્તિ છે. #12YearsofSeva
6
84
101
946
Varun B Thacker (Nation First) retweeted
આજે પ્રદેશ મીડિયા સહ-કન્વીનર શ્રી કલ્પભાઈ પટેલના નિવાસસ્થાને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી. સંગઠનના સાથીઓનો આ આત્મીય ભાવ અને સ્નેહ જ અમારી સાચી ઊર્જા છે.
4
96
220
2,830
Varun B Thacker (Nation First) retweeted
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ-૨૦૨૬, સૌરાષ્ટ્ર ઝોન ભાગ-૧ 📍જૂનાગઢ મહાનગર ભાજપ કાર્યાલય “શ્રી ગિરનાર કમલમ્”
5
14
179
Varun B Thacker (Nation First) retweeted
Jun 12
‘मेक इन इंडिया’ की बढ़ती ताकत आज उन लोगों को करारा जवाब दे रही है, जो कल तक इसकी क्षमता और सफलता पर सवाल उठा रहे थे।
132
531
1,795
26,626
Varun B Thacker (Nation First) retweeted
12 વર્ષોના નિર્ણાયક નેતૃત્વને સમર્પિત ‘પ્રગતિ પથ યાત્રા’ !! ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ ના દ્રષ્ટિવંત અને જનકલ્યાણકારી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત સરહદ ડેરી, ચાંદ્રાણીની મુલાકાત લીધી. દેશના વિકાસ, આત્મનિર્ભરતા, ખેડૂતોના કલ્યાણ અને સહકારી ક્ષેત્રની પ્રગતિમાં સરહદ ડેરી જેવી સંસ્થાઓનું મહત્વપૂર્ણ યોગદાન છે. આ પ્રસંગે ડેરીની કાર્યપદ્ધતિ, વિકાસયાત્રા અને પશુપાલકોના હિતમાં થઈ રહેલા કાર્યો અંગે જાણકારી મેળવી. #12YearsOfTransformativeGovernance #PragatiPathYatra #MosGujarat #TrikamChhanga
1
6
60
Varun B Thacker (Nation First) retweeted
प्रधानमंत्री श्री @narendramodi सर के नेतृत्व में सेवा, सुशासन और जनकल्याण को समर्पित 12 वर्षों की सतत यात्रा, लोकतांत्रिक विश्वास और विकास के प्रति जनता की आस्था का प्रतीक है। #12YearsOfSeva
3
32
59
714
Varun B Thacker (Nation First) retweeted
Jun 12
They questioned New India’s ambitions. 𝐓𝐨𝐝𝐚𝐲, 𝐭𝐡𝐞 𝐰𝐨𝐫𝐥𝐝 𝐢𝐬 𝐦𝐚𝐫𝐯𝐞𝐥𝐥𝐢𝐧𝐠 𝐚𝐭 𝐢𝐭! 📈
65
215
800
17,537
Varun B Thacker (Nation First) retweeted
आज नई दिल्ली में कर्नाटक के मुख्यमंत्री श्री डी.के. शिवकुमार जी से शिष्टाचार भेंट कर राज्य एवं जल शक्ति मंत्रालय से जुड़े विभिन्न विषयों पर चर्चा हुई उस समय की एक झलक ।
1
34
89
1,079
Varun B Thacker (Nation First) retweeted
સેવાનો સંકલ્પ, વિકાસની સિદ્ધિ અને જન-જનનો વિશ્વાસ! આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના સશક્ત નેતૃત્વમાં વીતેલા 12 વર્ષમાં કલ્યાણકારી યોજનાઓ માત્ર કાગળ પર નહીં, પરંતુ સમાજના અંતિમ છેવાડાના વ્યક્તિ સુધી ગૌરવ અને સન્માનપૂર્વક પહોંચી છે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh સાથે આ 12 વર્ષના 'વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ'ની ભવ્ય સફરને પ્રદર્શિત કરતી વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો સાથે વિસ્તૃત સંવાદ સાધ્યો. #12YearsofSeva
3
115
147
1,069
Varun B Thacker (Nation First) retweeted
દેશની અવિરત વિકાસયાત્રાના સુવર્ણ ૧૨ વર્ષ! 📈 ​'૧૨ વર્ષ - વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના ગરિમામય અધ્યક્ષ સ્થાને તથા માનનીય પ્રદેશ અધ્યક્ષ @iJagdishBJP જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત 'મીડિયા સંવાદ' કાર્યક્રમમાં સહભાગી થયો. કાર્યક્રમ પૂર્વે માનનીય પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઈ રૂપાણીજી અને પ્લેન દુર્ઘટનાના દિવંગતોને પ્રથમ પુણ્યતિથિએ પુષ્પાંજલિ અર્પણ કરી. ​છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નીતિબદ્ધ શાસન, પારદર્શિતા અને જન-જનના કલ્યાણને વરેલી નીતિઓ થકી દેશમાં વિકાસના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. જનસેવા સમર્પણના આ મહા-અભિયાન અંતર્ગત મીડિયાના મિત્રો સાથે માનનીય મોદી સાહેબના સક્ષમ નેતૃત્વ નીચે થયેલા વિકાસ અને ભવિષ્યના રોડમેપ અંગે સકારાત્મક ચર્ચા થઈ.
6
111
324
3,636
Varun B Thacker (Nation First) retweeted
From infrastructure to innovation, every step reflects Modi Ka Mantra Yogi Ka Tantra for a stronger India. 🚩 #ModiKaVisionYogiKaMission
1
2
160
Varun B Thacker (Nation First) retweeted
Rozgar ke naye mauke Uttar Pradesh ke har kone tak pahunch rahe hain Yogya yuvaon ko mila adhikar aur mehnat ko mila samman #ModiKaVisionYogiKaMission Modi Ka Mantra Yogi Ka Tantra

1
1
84
Varun B Thacker (Nation First) retweeted
मोदी जी ने भरोसा दिया। योगी जी ने हर गरीब तक पहुंचाया।। A vision of care and delivery. Reaching millions with free ration. #ModiKaVisionYogiKaMission Modi Ka Mantra Yogi Ka Tantra.
16
17
44
6,140
Varun B Thacker (Nation First) retweeted
6
10
193
1,104
Varun B Thacker (Nation First) retweeted
Modi ka Mantra Yogi ka Tantra = UP ka Super Success! 🔥 From law & order to development, this powerful combination is delivering real results for the people of Uttar Pradesh.
6
13
88
2,386
Varun B Thacker (Nation First) retweeted
Incredible INDIA 🇮🇳#ModiKaVisionYogikaMission

17
82
1,260