જી.બોટાદ.
આજ રોજ માનનીય નિવાસી અધિક્ષક કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને ત્રિમાસિક રિવ્યૂ મીટિંગ યોજવામાં આવેલ.જેમાં બાંધકામ, બાળકોના કવરેજ બાબતે,પોષણ ટ્રેકર,આંગણવાડી પ્રવેશતોસ્વ, MMY યોજના,દૂધ સંજીવની યોજના,મહેકમ,પોષણ સંગમ બાબતે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું