Twitter Account District Information Office Botad, Government Of Gujarat, India

Joined May 2017
6,159 Photos and videos
પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ૧૨ વર્ષ વિકાસના વિશ્વાસના કલ્યાણના બોટાદના પ્રભારી શ્રી રિવાબા જાડેજાએ સર્કિટ હાઉસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
78
‘મિશન વિકસિત ગુજરાત’પુસ્તક દ્વારા સરકારની યોજનાઓની માહિતી QR કોડ સ્કેન કરીને ક્ષણવારમાં મેળવી શકાશે;બોટાદ ટાઉન હોલ ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં નાગરિકોને આ યોજનાઓની માહિતી આપતા પુસ્તકનું વિતરણ કરાયું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
2
54
બોટાદ પ્રભારી મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં બોટાદ ખાતે "જનકલ્યાણ શિબિર" અન્વયે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો નાગરિકોને સીધો લાભ; લાભાર્થીઓએ યોજનાઓથી જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનના અનુભવો વહેંચ્યા @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
2
70
બોટાદ પ્રભારી મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ટાઉન હોલ ખાતે “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” યોજાયું; “સફર મેં ધૂપ તો હોગી, ચલ સકો તો ચલો” કાવ્યપંક્તિ સાથે પ્રભારી મંત્રીશ્રીએ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધ્યો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
45
"One Drop of Humanity. Give Blood. Save Lives."ની થીમ સાથે તા.૧૪ જૂન “વિશ્વ રક્તદાતા દિવસ”;રક્તદાનના વીરોના નિયમિત રક્તદાનથી મળતા પ્લેટલેટ્સ, પ્લાઝમા અને રેડ સેલથી બોટાદના અનેક લોકોને મળેલું જીવનદાન @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
51
સભા-સરઘસ-રેલી-ઉસભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામુંપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
31
૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના; જનકલ્યાણથી કૃષિ કલ્યાણ સુધીની સફરમાં આત્મનિર્ભર, આત્મવિશ્વાસુ, આર્થિકરીતે અગ્રેસર રહેતા રાજ્યના ખેડૂતો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
34
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના;બોટાદ જિલ્લામાં “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ" સંકલ્પને સાકાર કરવા સ્વચ્છતા સપ્તાહની ઉજવણી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
41
બોટાદના રાણપુરની SBI બેંક ખાતે પી.એમ. સ્વનીધી કાર્યક્રમ યોજાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
2
78
બોટાદના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧૪ જુન સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
37
પ્રધાનમંત્રીશ્રીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના;બોટાદ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે; તા. ૧૩ જૂને ટાઉન હોલ ખાતે વિવિધ ક્ષેત્રોના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
29
Info Botad GoG retweeted
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંદારી ખાતે હીતાચી એનર્જીની પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત. x.com/i/broadcasts/1AJEmmDdz…
20
24
862
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના;બોટાદ જિલ્લામાં “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ" સંકલ્પને સાકાર કરવા સાળંગપુર હનુમાનજીનાં મંદિર વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવાઈ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
1
40
૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના;બોટાદ નગરપાલિકા દ્વારા શહેરના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે તા.૧૩ જૂનના રોજ જનકલ્યાણ શિબિર યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
21
બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે એ.આર.ટી.ઓ. દ્વારા માર્ગ સલામતી અભિયાન હાથ ધરાયું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
38
બોટાદ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકવા ખાનગી તબીબશ્રીઓનો રી-સેન્સિટાઇઝેશન વર્કશોપ યોજાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
47
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના;જનધનથી જનકલ્યાણ સુધી:બોટાદ જિલ્લામાં અંદાજે ૨.૦૬ લાખથી વધુ નાગરિકો જનધન યોજના હેઠળ બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાયા @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
10
બોટાદ રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૫ જૂનના રોજ ભરતીમેળા યોજાશે; વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક anubandham.gujarat.gov.in પરથી નોંધણી કરવાની રહેશે. @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD

43
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના; બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ" સંકલ્પને સાકાર કરવા સ્વચ્છતા ઉજવણી સપ્તાહ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
35
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓનું પ્રચંડ સશક્તિકરણ એટલે લખપતિ દીદી યોજના;બોટાદ જિલ્લા ખાતે ૨૫૬૯ મહિલાઓ “લખપતિ દીદી” તરીકે ઓળખ પામી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
45