ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત નાલંદા કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર,મહેસાણા દ્વારા 5 જૂન 2026 વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન સાયન્સ કોલેજ, મહેસાણા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને જાહેર સ્થળોએ કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.