વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. 10 જૂન, 2026ના રોજ લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણીય જાગૃતિ માટે સાયકલ રેલી અને નિબંધ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 350થી વધુ પર્યાવરણપ્રેમી જોડાયા હતા.