ડુંગરી ગ્રામ પંચાયત ખાતે સરપંચશ્રી, કમિટી મેમ્બર,સફાઈ કામદારો,આરોગ્ય કર્મચારીઓ સાથે 1-14 જૂન સુધી વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગતના વિવિધ કાર્યક્રમોની સવિસ્તાર ચર્ચા કરી આગામી દિવસના કાર્યક્રમનું આયોજન કરેલ.
ગામ અને આરોગ્યકેન્દ્ર ની મુલાકાત કરી સ્વચ્છતા સહિતની સેવાની માહિતી મેળવેલ.