હજુ પણ 10,000 કરોડના મૂલ્યની 2000ની ચલણી નોટ પાછી નથી આવીઃ આરબીઆઈ
ભારતીય રિઝર્વ બેંકે આ વર્ષે 19 મેના રોજ, ₹2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે, આ વખતનું ડિમોનેટાઇઝેશન 2016 કરતા તદ્દન અલગ હતું. તે સમયે દેશમાં રૂ.500 અને રૂ.1000ની નોટોનું લીગલ...
tv9gujarati.com