વધારે પડતો AI ચેટબોટનો યુઝ કરી દેશે તમારું મગજ બંધ, ચોંકાવનારો ખુલાસો
AI ચેટબોટ ભલે તમારો સમય બચાવી રહ્યા હોય પણ તે મગજ માટે સારું નથી. તેની સરખામણીમાં વેબ સર્ચ કરીને લેવામાં આવેલી માહિતી લાંબા સમય સુધી મગજમા રહે છે અને તેમા ડેપ્થ પણ હોય છે.
vtvgujarati.com