UPI નિયમો બદલાશે, આ તારીખથી બેલેન્સ ચેક અને ઓટો પે પર લાગશે લિમિટ
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 1 ઓગસ્ટ, 2025 થી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. આ નિયમોનો હેતુ UPI સિસ્ટમને પહેલા કરતા ઝડપી, સુરક્ષિત અને વધુ વિશ્વસનીય બનાવવાનો છે.
vtvgujarati.com