મિકેનિકની વાત પર તરત વિશ્વાસ ન કરો ! પહેલા આ રીતે ચેક કરો ACમાં ખરેખર ગેસ છે કે નહીં
ઘણી વખત ACની સર્વિસ પછી મિકેનિક કહે છે કે એસીમાં ગેસ ખતમ થઈ ગયો છે, અને જાણકારીના અભાવે લોકો તરત જ તેની વાત માની લે છે. પરંતુ કોઈપણ નિર્ણય લેતા પહેલા તમે કેટલીક સરળ રીતોથી જાતે પણ ચકાસી શકો છો કે...
tv9gujarati.com