હવામાન વિભાગની સૌથી મોટી ચેતવણી, 1600 KM લાંબી આફત! દેશના 17 રાજ્યોમાં કુદરતનો પ્રકોપ
આ સામાન્ય પ્રી-મોન્સૂન વરસાદ નથી, આ તો કુદરતનું રૌદ્ર સ્વરૂપ છે!સેટેલાઇટે સ્કેન કરી 1600 કિમી લાંબી વાવાઝોડાની પટ્ટી. 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન, પહાડોમાં ચારધામ યાત્રા રોકાઈ તો મેદાનોમાં વીજળીનો...
tv9gujarati.com