આઝાદીના 75 વર્ષ પછી પણ સ્થિતિ ઠેરની ઠેર, રાઠડા બેટના લોકો માટે બહારની દુનિયા સાથે જોડાવા માત્ર હોડી...
આઝાદીના આટલા વર્ષો પછી પણ મહીસાગરના રાઠડા બેટની સ્થિતિ ઠેરની ઠેર છે. ગામમાં લગ્ન પ્રસંગે આવેલી એક જાનને પુલના અભાવે પોતાની ગાડીઓ કિનારે મૂકીને, મજબૂરીમાં હોડી મારફતે નદી પાર કરવી પડી હતી.
tv9gujarati.com