શું આગ લાગે ત્યારે તમારું બાયોમેટ્રિક લોક જ બની જશે કાળ ? દરેક સ્માર્ટ હોમ માલિક માટે મોટો ખુલાસો !
જો તમે પણ સુરક્ષા માટે ઘરમાં ફિંગરપ્રિન્ટ કે ડિજિટલ લોક લગાવ્યું છે, તો આ સમાચાર તમારા માટે જ છે! જો ઘરમાં ક્યારેય શોર્ટ સર્કિટથી આગ લાગે, તો શું આ તાળું લાઈટ વગર ખુલશે ખરા? શું તમે અંદર જ ફસાઈ જશો?...
tv9gujarati.com