PFમાંથી રુપિયા માટે લાંબી રાહ નહીં જોવી પડે, મિનિટોમાં 1,00,000 જ ઉપાડી શકાશે!
EPFO 3.0 લાગુ થયા પછી ખાતામાંથી રૂપિયા ઉપાડવાની પ્રક્રિયાને પૂરી રીતે બદલી નાખશે. હવે કર્મચારી કોઈપણ પ્રકારની ઝંઝટ વગર અમુક મિનિટોમાં 1 લાખ રૂપિયા સુધીનો ઉપાડ કરી શકશે. આટલું જ નહિ પરતું EPFO 3.0...
vtvgujarati.com