Tv9 ના અહેવાલ બાદ સફાળા જાગ્યા ભાવનગર મનપાના સત્તાધિશો, હવે ધૂળ ખાતી ઈ-બસ રસ્તા પર થશે દોડતી- Video
ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી સિટી બસ સર્વિસ બંધ થઈ ગઈ છે. એવુ નથી કે આ સર્વિસ શરૂ કરવા માટે બસ નથી, નવી નકોર બસો ધૂળ ખાઈ રહી છે પરંતુ મનપાના સત્તાધિશોની નિષ્ક્રિયતાને કારણે આ બસો ધૂળખાઈ રહી હતી. જે હવે...
tv9gujarati.com