તમારા નામે કોઈ સિમ કાર્ડ નથી વાપરતું ને? ફ્રોડ થાય તે પહેલા બે મિનિટમાં જ કરો ચેક
જો કોઈ તમારા નામે તમારી જાણ વગર સિમ કાર્ડ કાઢી લે અને તેનો ઉપયોગ ગુનાહિત કામ માટે થાય, તો મુશ્કેલી તમારી પર આવી શકે છે. આવા ખતરા ટાળવા માટે દૂરસંચાર વિભાગે સંચાર સાથી પોર્ટલ અને એપ શરૂ કરી છે
vtvgujarati.com