1 એપ્રિલથી FASTag વાર્ષિક પાસ થશે વધુ મોંઘા, જાણો સંપૂર્ણ માહિતી
1 એપ્રિલ 2026થી National Highways Authority of India દ્વારા FASTag એન્યુઅલ પાસની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આ પાસ માટે 3,000 રૂપિયાની જગ્યાએ 3,075 રૂપિયા ચૂકવવા પડશે.
vtvgujarati.com