અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો, નિયમો તોડનારી કંપનીઓને થશે જેલ અને લાખોનો દંડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 15 વર્ષ બાદ ફાયર ચાર્જીસમાં મોટો સુધારો કરાયો છે. આ સાથે જ ગુજરાત ફાયર એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરતી ફેક્ટરીઓ પર સીલિંગ, દંડ અને જેલની સજાની કડક જોગવાઈઓ...
tv9gujarati.com