Filter
Exclude
Time range
-
Near
#Breakingnews અમદાવાદ મનપાએ ફાયર ચાર્જમાં કર્યો વધારો શહેરમાં હદ બહાર કામ માટે મોટો ચાર્જ લાગશે. આગની ઘટનાઓ અને ફાયર કોલમાં વધુ ચાર્જ લાગશે. વધારેલા ચાર્જની વાત કરીએ તો, કોર્પોરેશનની હદ બહાર કામના 1600 રૂપિયા ચાર્જ લેવાશે. પ્રથમ આઠ કલાકમાં 166 રૂપિયા ચાર્જ લેવાશે. આઠ કલાક બાદ પ્રતિ કલાક 200 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. #Ahmedaba #AMC #FireDepartment #FireCharge #AhmedabadNews #FireSafety #AMCUpdate #CityNews #FireCall #MunicipalCorporation #LatestNews #PublicNotice #EmergencyServices #benefitnews
1
171
AMC મેયરનો પૂર્વ અમદાવાદમાં રાઉન્ડ #AMCMayor #AhmedabadNews #EastAhmedabad #AMCUpdate #PreMonsoonWork
117
Ahmedabad ના Hatkeshwar Bridge ને લઈને નવો વિવાદ સામે આવ્યો | Gujarat First અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને નવો વિવાદ સામે આવ્યો બ્રિજને તોડવાને લઈ કોન્ટ્રાક્ટર અને AMC સામ સામે તોડવાના બાકી 2 સ્પાન કેવી રીતે તોડવા તેને લઈ વિવાદ વિવાદ વચ્ચે બ્રિજ તોડવાનું કામ થયું બંધ AMC મુજબ રેતીની થેલીઓ મૂકી તોડવાનો ટેન્ડરમાં ઉલ્લેખ નિયમો વિરુદ્ધ કોન્ટ્રાક્ટર બ્રિજ તોડશે તો કરાશે બ્લેકલિસ્ટ #Gujarat #Ahmedabad #HatkeshwarBridge #AMCUpdate #BridgeDemolition #ContractorConflict #AhmedabadInfrastructure #PublicSafety #CorruptionIssue #GujaratFirst
1
4
211
રિંગ રોડ પર એક ચક્કર મારો 2-3 કલાક લાગશે... નિકોલ, રામોલ, અસલાલી, કમોદ ચોકડી/બ્રિજ પર કોઈ વૈકલ્પિક રોડ નથી. #Ahmedabad #Trafficmanagement #AMCUpdate
2
138
10 Dec 2025
અમદાવાદ સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી શરુ કરાઈ #AhmedabadNews #SubhashBridge #CityUpdate #BreakingNews #GujaratUpdates #TrafficAlert #AMCUpdate #sandeshnews
1
219
10 Dec 2025
અમદાવાદના સુભાષબ્રિજને લઇ મોટા સમાચાર #AhmedabadNews #SubhashBridge #CityUpdate #BreakingNews #GujaratUpdates #TrafficAlert #AMCUpdate #sandeshnews
124
Ahmedabad: AMC to Take Back Plot from Seventh Day School Over Missing Documents | Gujarat | TV9Gujarati #AhmedabadNews #SeventhDaySchool #AMCUpdate #EducationNews #PlotDispute #BreakingNews #Gujarat #TV9Gujarati
2
225
Ahmedabad is set to welcome a new identity with the Multi-Facility Sports Complex at Vastral. Bringing sports, recreation, and learning together in one campus, this landmark is designed to inspire healthier lifestyles, stronger communities, and a brighter future for the city. #SportsComplexAhmedabad #VastralDevelopment #AMCUpdate #UrbanSports #SmartCityAhmedabad #CommunityWellbeing #SportsInfrastructure #CityOfProgress
1
4
710
ફિલ્મફેર એવોર્ડ્સ ઇવેન્ટ અમદાવાદમાં થવા જઈ રહી છે! એકા ક્લબ અરિના, કાંકરિયા ખાતે યોજાનાર આ કાર્યક્રમને કારણે કાંકરિયા પરિસર (ઝૂ, તળાવ અને તમામ પ્રવૃત્તિઓ સહીત) 11 ઓક્ટોબરના રોજ બંધ રહેશે. શહેરીજનો આ વિષયની નોંધ લે અને અગાઉ થી આયોજન કરે. #FilmfareAwardsAhmedabad #KankariaEvent #AMCUpdate #PublicNotice #AhmedabadEvents #Filmfare2025 #EventAlert #KankariaZooClosed #AhmedabadNews
1
3
1,033
To enhance road quality and ensure smoother commutes, AMC is carrying out hotmix patchwork in Ghatlodiya Ward repairing damaged stretches for a safer and more efficient travel experience. #hotmixpatchwork #ghatlodiyaward #roadrepairs #AMCupdate #smartcityahmedabad
7
1
14
1,420
Ahmedabad Potholes Spark Political Fight | Opposition Slams AMC Over Potholes & Drainage Woes | TV9Gujarati #AhmedabadNews #PotholePolitics #AMCUpdate #AhmedabadRain #CivicIssues #PotholesEverywhere #OppositionVsRuling #AhmedabadRoads #TV9Gujarati
1
328
₹58,000 Cr lying idle! 5 mutual fund schemes are hoarding cash, making up 30% of industry reserves. Are fund managers waiting for a correction? #mutualfunds #marketvaluation #cashpile #stockmarketnews #amcupdate #sensex #Nifty #SEBI #StockMarketIndia #StocksToWatch
6
157
AMCની વોટર કમિટીની બેઠકમાં લેવાયો વિવાદિત નિર્ણય IIT ગાંધીનગર પાસે 12 લાખના ખર્ચે અમદાવાદમાં ભરાતા પાણીનો સર્વે કરાવાશે. એજન્સી સર્વે કરી શકે તો AMCના લાખોના પગારદાર એન્જિનિયરો અને અધિકારીઓ કેમ નહીં? #AhmedabadNews #AMCUpdate #WaterloggingSurvey #PublicFunds #UrbanPlanning #CivicIssues #AMCControversy #IITGandhinagar
1
1
6
585
હાલની તણાવભરી સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર ૧૧મી મેના રોજ યોજાનારો નાઈટ સાઇકલોથોન -૨૦૨૫ કાર્યક્રમ રદ કરાયો છે. #NightCyclothon2025 #AMCUpdate #EventCancelled #PublicSafetyFirst #AhmedabadAlert #SmartCityAhmedabad
1
13
1,803
તારીખ 11 મે 2025ના રોજ અ.મ્યુ.કો દ્વારા યોજવામાં આવેલ નાઈટ સાઇક્લોથોન મુલતવી રાખવામાં આવ્યો છે. #amcupdate #nightcyclothon #postponed #officialnotice #stayinformed #ahmedabadalert #eventpostponed
2
792
10 Apr 2025
Ahmedabad | અમદાવાદમાં વગર વરસાદે ભરાયા ઘૂંટણસમા પાણી | Gujarat #Gujarat #AhmedabadNews #WaterLogging #NoRainFlood #UrbanIssues #AMCUpdate #SandeshNews
183
ભારત સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ આધાર કાર્ડ સેન્ટરોના સ્ટાફને તાલીમ આપવાની હોવાથી બધા જ સેન્ટર બંધ રહશે. તે અંગે ની જાણકારી નોંધી અને સમયને અનુસરવા સૌને શહેરીજનો ને અપીલ. #AadhaarCard #AMC #Training #AadhaarCenter #ahmedabadmunicipalcorporatipon #PublicNotice #CitizenAwareness #AMCUpdate #AadhaarServices
1
4
16
1,092