Breaking News : ટેક ઓફ થતા જ દિલ્હીથી લેહ જઇ રહેલા વિમાનમાં લાગી આગ, પાયલટે તણખા જોતા જ ભર્યુ...
દિવસે ને દિવસે પ્લેન ક્રેશ અને વિમાનમાં ટેકનિકલ ખામીના સમાચાર વધુ ને વધુ સામે આવી રહ્યા છે. હજુ તો ચતરા એર એમ્બ્યુલન્સ ક્રેશની ઘટના તાજી જ છે, ત્યાં વધુ એક પ્લેનમાં ટેકઓફ બાદ આગ લાગવાની ઘટના સામે આવી...
tv9gujarati.com