VIDEO: ગૂગલ મેપ્સના ભરોસે ન રહેતા! નહીંતર સીધા સ્વર્ગ પહોંચી જશો, જુઓ વીડિયો
એક વાયરલ વીડિયોમાં બાઈકચાલક ગૂગલ મેપ્સના માર્ગદર્શનથી પહાડની ધાર સુધી પહોંચી જાય છે જ્યાં આગળ રોડ નથી, માત્ર ખાઈ છે. આ ઘટના ટેકનોલોજી પર અંધવિશ્વાસ કરવા કરતાં આસપાસની હકીકતો ઓળખવાની જરૂરિયાત બતાવે છે.
vtvgujarati.com