વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની યોજના, અભ્યાસ માટે 1000000 રૂપિયાની મળશે લોન
કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓ માટે પીએમ વિદ્યા લક્ષ્મી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓ સરળતાથી ઘરે બેસીને આરામથી તેમના અભ્યાસ માટે લોન મેળવી શકે છે. ચાલો આ યોજના વિશે જાણીએ.
vtvgujarati.com