Job Switch Tips: નોકરી બદલતા પહેલા જૂની કંપની પાસેથી આ 4 ડોક્યુમેન્ટ લેવાનું ભૂલતા નહીં, નહીં તો...
ઘણીવાર નવી નોકરીના ઉત્સાહમાં કર્મચારીઓ જૂની કંપનીની 'એક્ઝિટ ફોર્મલિટીઝ' પૂર્ણ કરવામાં બેદરકારી દાખવે છે. જોકે, જો તમે તમારી જૂની કંપની પાસેથી કેટલાક મહત્વના કાગળો લેવાનું ચૂકી જાઓ છો, તો નવી કંપનીમાં...
gujarati.news18.com