પરાઠા બન્યા પછી પાપડ જેવા કડક થઈ જાય છે? તો લોટ બાંધતી વખતે આ વસ્તુ નાખો, આખો દિવસ રહેશે રૂ જેવા...
Cooking Tips ભારતીય ઘરોમાં સવારના નાસ્તામાં કે રાતના ડિનરમાં ગરમાગરમ પરાઠા ખાવાનું બધાને ખૂબ ગમે છે. આલુ પરાઠા, ગોબી પરાઠા, પનીર પરાઠા કે પછી સાદા પડવાળા પરાઠા જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ...
gujarati.news18.com