કયા દેશમાં લેફ્ટ-હેન્ડ ડ્રાઇવ અને ક્યા રાઇટ-હેન્ડ ડ્રાઇવ હોય છે, આ કેવી રીતે થાય છે નક્કી?
કેટલાક દેશોમાં, લોકો રસ્તાની ડાબી બાજુ વાહન ચલાવે છે, અને ડ્રાઇવરની સીટ જમણી બાજુ હોય છે. અન્ય દેશોમાં, વાહનો જમણી બાજુ ચલાવે છે, અને ડ્રાઇવરની સીટ ડાબી બાજુ હોય છે.
gujarati.news18.com