Filter
Exclude
Time range
-
Near
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબને વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણને સમર્પિત સુશાસનના 12 વર્ષ પૂર્ણ કરી રાષ્ટ્રને સિદ્ધિઓના શિખર પર બિરાજમાન કરવા બદલ તથા તેમના દૂરંદેશીભર્યા નેતૃત્વમાં ગુજરાતને મળેલ અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ થકી 'વિકસિત ભારત @ 2047' માટે 'વિકસિત ગુજરાત'ની આધારશીલા સ્થાપવા બદલ ગુજરાતની જનતા વતી માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી એ અભિનંદન પાઠવ્યા. #LongestServingElectedPMModi #LetterToModiJi
5
86
પ્રધાનમંત્રી તરીકેના સફળ ૧૨ વર્ષ માટે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હાર્દિક અભિનંદન. આપના નેતૃત્વમાં ભારત વિકાસ અને વૈશ્વિક ગૌરવના નવા આયામ સર કરી રહ્યું છે. 🇮🇳 #LetterToModiji #LongestServingElectedPMModi @narendramodi
આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભારતના યશસ્વી વડાપ્રધાન તરીકેનો સેવાકાળ એટલે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનો અવિરત યજ્ઞ.. 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ' ના મંત્ર સાથે આપશ્રીના વિઝનરી નેતૃત્વમાં દેશ આજે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે. અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી દેશમાં નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ'ની વિભાવના સાકાર થઈ છે. આપશ્રીના માર્ગદર્શનમાં 'વિકસિત ગુજરાત' થકી 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સિદ્ધ કરવા અમે કટિબદ્ધ છીએ. ગુજરાતના સાડા છ કરોડ લોકો વતી માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જીને પ્રધાનમંત્રી પદના ૧૨ વર્ષના સતત અને સફળ કાર્યકાળ બદલ અભિનંદન આપતો પત્ર પાઠવી રહ્યો છું. #LetterToModiji #LongestServingElectedPMModi
31
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ ગુજરાતના સાડા છ કરોડ નાગરિકોની લાગણીઓ વ્યક્ત કરતાં માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીને પત્ર લખી વડાપ્રધાન તરીકેના ૧૨ વર્ષના સતત, સફળ અને જનકલ્યાણમય કાર્યકાળ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા. #LetterToModiji #LongestServingElectedPMModi
આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભારતના યશસ્વી વડાપ્રધાન તરીકેનો સેવાકાળ એટલે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનો અવિરત યજ્ઞ.. 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ' ના મંત્ર સાથે આપશ્રીના વિઝનરી નેતૃત્વમાં દેશ આજે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે. અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી દેશમાં નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ'ની વિભાવના સાકાર થઈ છે. આપશ્રીના માર્ગદર્શનમાં 'વિકસિત ગુજરાત' થકી 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સિદ્ધ કરવા અમે કટિબદ્ધ છીએ. ગુજરાતના સાડા છ કરોડ લોકો વતી માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જીને પ્રધાનમંત્રી પદના ૧૨ વર્ષના સતત અને સફળ કાર્યકાળ બદલ અભિનંદન આપતો પત્ર પાઠવી રહ્યો છું. #LetterToModiji #LongestServingElectedPMModi
1
12
17
181
Hon'ble Shri Narendra Modi Ji’s tenure as the Prime Minister of India has been a continuous journey of Service, Good Governance, and the welfare of poor. ​Under your visionary leadership, driven by the mantra of 'Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayas', India is rapidly advancing towards becoming the world's third-largest economy. ​Through landmark welfare initiatives, the vision of 'Ease of Living' has been successfully realized for the citizens of our nation. ​Under your guidance, we remain deeply committed to achieving the resolution of 'Viksit Bharat @ 2047' through a 'Viksit Gujarat'. ​On behalf of the 6.5 crore people of Gujarat, I am sending a letter to Hon'ble Prime Minister Shri @narendramodi Ji, congratulating him on completing 12 years of continuous and successful governance. ​#LetterToModiji #LongestServingElectedPMModi
2
107
211
2,701
आदरणीय श्री नरेन्द्र मोदी जी का भारत के यशस्वी प्रधानमंत्री के रूप में सेवाकाल यानी सेवा, सुशासन और गरीब कल्याण का एक अनवरत यज्ञ.. ​'सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास' के मंत्र के साथ आपके विज़नरी नेतृत्व में देश आज विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने की ओर अग्रसर है। ​अनेक कल्याणकारी योजनाओं के माध्यम से देश के नागरिकों के लिए 'ईज़ ऑफ लिविंग' की संकल्पना साकार हुई है। ​आपके मार्गदर्शन में 'विकसित गुजरात' के माध्यम से 'विकसित भारत @ 2047' के संकल्प को सिद्ध करने के लिए हम प्रतिबद्ध हैं। ​गुजरात के साढ़े छह करोड़ नागरिकों की ओर से माननीय प्रधानमंत्री श्री @narendramodi जी को प्रधानमंत्री पद के 12 वर्ष का निरंतर और सफल कार्यकाल पूर्ण करने पर बधाई देता हुआ पत्र प्रेषित कर रहा हूँ। ​#LetterToModiji #LongestServingElectedPMModi
12
107
237
2,945
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણને સમર્પિત સુશાસનનાં 12 વર્ષ પુર્ણ કરી દેશને સિદ્ધિઓના શિખર પર બિરાજમાન કરવા બદલ તથા તેમના દૂરંદેશીભર્યા નેતૃત્વમાં ગુજરાતને મળેલ અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ થકી 'વિકસિત ભારત @ 2047' માટે 'વિકસિત ગુજરાત'ની આધારશીલા સ્થાપવા બદલ ગુજરાતની જનતા વતી અભિનંદન સહ શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. #LongestServingElectedPMModi #LetterToModiJi
આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભારતના યશસ્વી વડાપ્રધાન તરીકેનો સેવાકાળ એટલે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનો અવિરત યજ્ઞ.. 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ' ના મંત્ર સાથે આપશ્રીના વિઝનરી નેતૃત્વમાં દેશ આજે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે. અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી દેશમાં નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ'ની વિભાવના સાકાર થઈ છે. આપશ્રીના માર્ગદર્શનમાં 'વિકસિત ગુજરાત' થકી 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સિદ્ધ કરવા અમે કટિબદ્ધ છીએ. ગુજરાતના સાડા છ કરોડ લોકો વતી માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જીને પ્રધાનમંત્રી પદના ૧૨ વર્ષના સતત અને સફળ કાર્યકાળ બદલ અભિનંદન આપતો પત્ર પાઠવી રહ્યો છું. #LetterToModiji #LongestServingElectedPMModi
5
39
139
2,530

192
295
15,053
19 Jul 2018
Retweet appreciated If India needs to perform well in Sports, we need to create a culture- Gourav Singh #IndianFootball #naredramodi #AIFF #lettertomodiji #chandel_design #💕⚽
2
5