હવેથી ફ્રોડ અટકી જશે, બનવા જઇ રહ્યાં છે દેશના દરેક વિદ્યાર્થીઓના અપાર આઇડી, જાણો શું છે આ સ્કીમ
APAAR ID : વિદ્યાર્થીઓનું APAAR ID (ઓટોમેટિક પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટર – APAAR ID) બનાવવા માટે સૂચનાઓ જાહેર, શું તમે જાણો છો આ APAAR ID વિશે ?
vtvgujarati.com