OTP Fraud: OTP ફ્રોડ શું છે અને તેની સામે કેવી રીતે બચવું? જાણો 5 સરળ રીત
OTP (વન-ટાઈમ પાસવર્ડ) ફ્રોડ આજકાલ સાયબર ક્રાઇમના સૌથી સામાન્ય પ્રકારોમાંથી એક છે. સ્કેમર્સ લોકો અલગ-અલગ બહાના કરીને તમને OTP શેર કરાવવા માટે પ્રયત્ન કરે છે. તમે જો એકવાર OTP આપી દો તો તેઓ તમારા બેંક...
tv9gujarati.com