Health Tips: પનીર જેવું દેખાતી આ ડેરી પ્રોડક્ટ સ્વાસ્થ માટે છે બેસ્ટ, જાણો તેના 5 ફાયદા
પનીર પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તે શરીર અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોઈ શકે છે. પનીર કોઈપણ ગ્રેવીમાં સરળતાથી ભળી જાય છે. પનીર ચાવવામાં સોફ્ટ હોય છે. પનીરથી મટર પનીર, પાલક પનીર, પનીર ભુરજી જેવી અનેક...
tv9gujarati.com