Rajkot : સ્કૂલના 550થી વધુ બાળકોને રોબોટ ભણાવે છે । Gujarat First
- રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ન્યુ ફ્લોરા સ્કૂલ દ્વારા રોબોટ બનાવવામાં આવ્યો
- ધોરણ પાંચ ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ને રોબોટ ભણાવે છે
- સ્કૂલ દ્વારા સાડા ત્રણ લાખના ખર્ચે રોબોટ બનાવવામાં આવ્યો
- રોબોટને વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે છે અને રોબોટ જવાબ આપે છે
- રાજકોટ માં રોબોટ સિસ્ટમથી અનોખો અભ્યાસ
- અંગ્રેજી હિન્દી માધ્યમમાં બોલે છે રોબોટ
- 550 જેટલા વિદ્યાર્થીઓ નો દરરોજ એક પિરિયડ લે છે
#Rajkot#RobotEducation#NewFloraSchool#RoboticsInSchool#SmartClassroom#InnovationInLearning#gujaratfirst