Filter
Exclude
Time range
-
Near
Vadodara MSU Hindu Studies issue: વડોદરાની MSUમાં હિન્દુ સ્ટડીઝ કોર્સ રામભરોસે! વિદ્યાર્થીઓ પાસે બેસવા કાયમી ક્લાસ નથી! વડોદરાની MSUમાં હિન્દુ સ્ટડીઝ કોર્સ રામભરોસે! સનાતનના નામે શરૂ કરેલો કોર્સ પાયમાલ! વિદ્યાર્થીઓ પાસે બેસવા કાયમી ક્લાસ નથી! પગાર વગર ભણાવવા મજબૂર છે પ્રોફેસરો! ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર યુવાનો! પ્રોફેસરો આર્થિક મુશ્કેલીમાં છતાં મૌન! શું સનાતનના નામે માત્ર દેખાડો કરાયો? ડીનનો લૂલો બચાવ: 'ટેકનિકલ કારણો'! શું ઈતિહાસ બની જશે આ નવો કોર્સ? MSU પ્રશાસનની ઘોર બેદરકારી ઉઘાડી! #MSU #MSUBaroda #Vadodara #HinduStudies #EducationCrisis #UniversityNews #CampusIssue #ProfessorSalary #StudentProblems #HigherEducationIndia #SanatanCourse #AcademicControversy #GujaratFirst MSU Vadodara Hindu Studies issue, Maharaja Sayajirao University Hindu Studies course, MSU classroom shortage, unpaid professors MSU, Vadodara university controversy, Sanatan course Gujarat, higher education infrastructure crisis, MSU administration response, dean technical reasons statement, students studying under tree MSU, Gujarat education breaking news
2
242